જામનગરમાં માતા પર કપાતર પુત્રે આચર્યું દુષ્કર્મ, ચોમેર ફિટકાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સંબંધોને લજાવતી ઘટના સામે આવી છે. સીટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં સગી જનેતા ઉપર પુત્ર એ નશા ની હાલતમાં દુષ્કર્મ ગુજાર્યા હોવાની માતાએ પુત્ર સામે જ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. માતા પુત્ર નો સંબંધ સૌથી પવિત્ર અને વાત્સલ્ય સભર માનવામાં આવે […]

Continue Reading

જામનગરના આવાસમાં વેસ્ટ બંગાળથી રૂપલલનાઓ લાવી, ગ્રાહકો શરીર સુખ માણવાની તૈયારીમાં હતા, ત્યાં જ એલસીબી ત્રાટકી, મહિલા સહિત ત્રણ ઝડપાયા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં અંધાશ્રમ આવાસમાં ચાલી રહેલા કુટણખાના પર એલસીબી એ દરોડો પાડતા અન્ય રાજ્યોમાંથી મહિલાઓ બોલાવી દેહે વિક્ર્યનો ધંધો થતો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક ગુના શોધક શાખાની રેડ દરમિયાન પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સોની અટકાયત પણ કરી છે અને સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો […]

Continue Reading

જામનગરના ફલ્લામાં ખેલાયો ખૂની ખેલ, પિતા-પુત્ર પર છરી વડે આ કારણોસર થયો હુમલો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના ફલ્લામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસે પિતા પુત્ર ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ગ્રામીણ બેંક પાસે નાસભાગ મચી ગઈ હતી. જામનગર રાજકોટ રોડ ઉપર આવેલા ફલ્લા ગામે ધવલ શાંતિલાલ પટેલ નામના યુવકે છરી વડે હુમલો કર્યો હતો. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ધવલ ફરજ બજાવતો […]

Continue Reading

જામનગરમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજકોટ રેન્જ કક્ષાની ક્રાઈમ કોંફરન્સ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય જામનગર ખાતે રોકાણ બાદ આજે એસપી કચેરી ખાતે એક જનરલ ક્રાઈમ કોનફરન્સ રાખવામાં આવી હતી. રાજ્ય ડીજીપીનું જામનગર ખાતે આવેલ એસપી કચેરીએ આગમન થતા પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તેંમનું સ્વાગત કરાયું હતું. એસપી કચેરી […]

Continue Reading

જામનગરમાં ડઝન બાઈક ચોરી કરતા ચાર ઝડપાયા, બે’ તો રક્ષક જ નિકળ્યા…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં 12 જેટલા બાઈક ચોરીમાં સીટી એ. ડિવિઝન પોલીસે હોમગાર્ડ અને જી.આર.ડી જવાન સહિત 4ની ધરપકડ કરી છે. જામનગરના વસંત વાટીકા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં બાર ચોરાઉ બાઈક રાખી તેને વેચવાની તજવીજ કરતા ચાર શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા છે. આ શખ્સોએ છેલ્લા 6 મહિનામાં બાઈક ઉઠાવ્યાની કબૂલાત આપી છે. […]

Continue Reading

8 વર્ષથી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર લંપટ આચાર્ય મનીષ બુચ વડોદરાથી ઝડ્યા બાદ 6 દિવસના રિમાન્ડ પર, અગાઉ આ નોંધાઈ છે ફરિયાદ જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના બહુ ચકચારી સત્ય સાઈ સ્કૂલના જે તે સમયના પ્રિન્સિપાલ મનીષ બુચ દ્વારા 15 વર્ષની સગીરા વિદ્યાર્થીની પર તેની શાળા ના આચાર્યની ચેમ્બર અને અવારનવાર આઠ વર્ષ દરમિયાન દુષ્કર્મ ગુજારવા અંગે દાખલ થયેલી ફરિયાદને લઈને જામનગર પોલીસ દ્વારા આચાર્ય મનીષ બુચનો કબજો વડોદરા થી મેળવી જામનગરના સ્પેશિયલ પોક્સકો કોર્ટમાં […]

Continue Reading

જામનગરમાં મોટી દિકરીની જાન આવે તે પહેલાં જ પિતાએ ગળેફાંસો ખાઈ લેતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં દીકરીના લગ્ન પહેલા જ પિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચાર મચી જવા પામી છે. જ્યાં પુત્રીના લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી ત્યાં જ પિતાએ બાજુમાં નિર્માણ થઈ રહેલા કન્ટ્રક્શન સાઈટ પર ગળેફાંસો ખાઈ મોત મીઠું કરતા શોકમયી વાતાવરણ ફેલાયું છે. જામનગર શહેરના નવાનગર ઘેડ વિસ્તારમાં એક […]

Continue Reading

જામનગરમાં ઝડપાયેલી કરોડોની ડુપ્લીકેટ નોટ આવી છે, નજીકથી જુઓ…સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સુરતના કામરેજ ખાતેથી 25.80 કરોડની જાલી નોટ પકડાયા બાદ સુરત પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની જાલી નોટનો જથ્થો મળી આવ્યો છે. જોકે આસામી હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો પોતે ફિલ્મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના […]

Continue Reading

જામનગર નજીક હાઇવે પર વિંજલપરના સરપંચના પુત્રે કારમાં લમણે ગોળી જીકી રહસ્યમય રીતે કર્યો આપઘાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ખીજડીયા બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે યુવાને કારમાં બેસી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો પોલીસ કાફલો અને એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. અને તપાસ હાથ ધરી […]

Continue Reading

જામનગરમાં TRB જવાન નો દિવ્યાંગ સાથે દાદાગીરીનો વિડિયો વાયરલ, ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ પણ નોંધાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાને દિવ્યાંગ વ્યક્તિને સરા જાહેર ફડાકો જીકી દેવાની ઘટના નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જામનગર શહેરના રાજકોટ રોડ નજીક આવેલા નાગનાથ ગેઇટ વિસ્તારનો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં એક હાથે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે જ ટીઆરબી […]

Continue Reading