બ્રેવો જામનગર : ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ LaQshya પ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મેળવનાર દેશની એકમાત્ર હોસ્પિટલ બની

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની જી.જી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થિએટરમાં કેન્દ્ર સરકારનું LaQshya પ્રોગ્રામ હેઠળનું રાષ્ટ્રીય લેવલનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તા.૧૦-૫-૨૦૨૨ અને તા.૧૧-૫-૨૦૨૨ના રોજ દિલ્હીથી આવેલ ટીમ દ્વારા ગાયનેક વિભાગના પ્રસુતિ રૂમ અને ઓપરેશન થીએટરમાં વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શનના રિપોર્ટ મુજબ LaQshya પ્રોગ્રામ હેઠળ જી.જી. […]

Continue Reading

Oppo India દ્વારા કરોડોની કસ્ટમ ડ્યુટી ચોરીનો પર્દાફાશ કરતું DRI

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી :  મેસર્સ ઓપ્પો મોબાઈલ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (ત્યારબાદ ‘ઓપ્પો ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે), “ગુઆંગડોંગ ઓપ્પો મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન્સ કોર્પોરેશન લિમિટેડ”, ચીનની પેટાકંપની (ત્યારબાદ ‘ઓપ્પો ચાઈના’ તરીકે ઓળખાય છે) સંબંધિત તપાસ દરમિયાન, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ લગભગ રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરી શોધી કાઢી છે. Oppo India સમગ્ર ભારતમાં મેન્યુફેક્ચરિંગ, […]

Continue Reading

UK ના પ્રધાનમંત્રી તરીકે રિશી સુનાકની પંસદગી થાય તેવી વકી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, યુ.કે :  (ભરત સંચાણીયા) યુનાઈટેડ કિંગડમના રાજકારણમાં ભારતીય મૂળની વ્યક્તિ ટોચનું સ્થાન મેળવવા જઇ રહી છે. હમણાં જ મળી રહેલા તાજા સમાચાર મુજબ યુનાઈટેડ કિંગડમ (UK) ના વડાપ્રધાન અને ટોરી પાર્ટીના લીડર માટેની ચૂંટણી યોજાઈ છે. જેમાં બીજા રાઉન્ડમાં ભારતીય મૂળના બેંગ્લોરના ઈન્ફોસિસ કંપનીના કૃષ્ણમૂર્તિના જમાઈ રિશી સુનાક બહુમતી સાથે આગળ […]

Continue Reading

પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં ગુજરાતે શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગની દેશ કક્ષાએ નામના વધી છે. “ઇન્ડિયા એનીમલ હેલ્થ એવોર્ડસ-૨૦૨૨” માં “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય”નો એવોર્ડ ગુજરાત રાજ્યે દિલ્હી ખાતેના સમારોહમાં મેળવ્યો છે. તા. ૬-૭ જુલાઈ, ૨૦૨૨ ના રોજ નવી દિલ્લી ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ અને એગ્રીકલ્ચર તેમજ એગ્રીકલ્ચર ટુડે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીને ફોન કરી ભારે વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત  વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

પ્રસિદ્ધ અમેરિકન બ્રાન્ડ ભારતમાં આવશે, રિલાયન્સ રિટેલની ગેપ ઇન્ક. સાથે થઈ ભાગીદારી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મુંબઈ : તમામ ચેનલ્સ પર ગેપને રિટેલમાં લાવવા લાંબા ગાળાના ફ્રેન્ચાઇઝી એગ્રિમેન્ટની જાહેરાત ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલ લિમિટેડે આઇકોનિક અમેરિકન ફેશન બ્રાન્ડ ગેપને ભારતમાં લાવવા માટે ગેપ ઇન્ક. સાથે લાંબાગાળાની ભાગીદારી કરી છે. લાંબાગાળાના ફ્રેન્ચાઇઝી કરાર દ્વારા રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ચેનલોમાં ગેપ માટે સત્તાવાર રિટેલર બની ગયું છે. […]

Continue Reading

શ્રીલંકામાં આર્થિક કટોકટી, ડોલર ખતમ : નવી લોકલ કરન્સી છાપવાનું પણ હવે બંધ કરશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, શ્રીલંકા : (સોર્સ) હાલની ભયંકર આર્થિક ભીંસમાં મુકાયેલુ શ્રીલંકા ફુગાવાને અંકુશમાં લેવા માટે એક પછી એક મથામણ કરી રહ્યું છે, પરંતુ તેના કોઈ ફાયદા દેખાતા નથી. વિદેશથી માલની આયાત કરવા માટે ડોલરની જરૂર પડે છે. પરંતુ શ્રીલંકા પાસે હાલમાં ડોલર ખતમ થઈ ગયા છે. ફુગાવાનો દર 60%ના સ્તરે પહોંચી ગયો છે. […]

Continue Reading