કૃષ્ણ જન્મભૂમિ કેસની સુનાવણીમાં વધુ એક અવરોધનો અંત, દેશદ્રોહીઓએ કોર્ટનો કિંમતી સમય બગાડવાનું બંધ કરવું જોઈએ: બજરંગ બાગરા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મથુરા : વિશ્વ હિંદુ પરિષદે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ કેસની સુનાવણીમાં વધુ એક અવરોધ દૂર થયાનું સ્વાગત કર્યું છે. અને મુસ્લિમ પક્ષને માત્ર અન્યાય સાથે નહીં પરંતુ સત્ય અને ન્યાય સાથે ઊભા રહેવા જણાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહાસચિવ બજરંગ બાગરાએ આજે કહ્યું છે કે, આજે કેટલાક લોકો પવિત્ર યાત્રાધામ […]

Continue Reading

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નવી દિલ્હી : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે-સાથે પરિમલભાઈ નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી. આ પ્રસંગે, પરિમલ નથવાણીએ તેમનું આ […]

Continue Reading

ફ્રાન્સના અગ્રણી અખબારોએ નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર ગણાવ્યા..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : ફ્રાન્સના અગ્રણી અખબારોએ શ્રીમતી નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર તરીકેનો ઉલ્લેખ કર્યો છે. અગ્રણી ફ્રેન્ચ અખબાર લે ફિગારોના અહેવાલ મુજબ “એકસમયે નરેન્દ્ર મોદી જેના મુખ્યમંત્રી હતા અને અંબાણી પરિવાર જ્યાંથી આવે છે તે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ માટે 2036ની રમતોની બીડ હજી સુધી સત્તાવાર […]

Continue Reading

ગુજરાતના ઘરોમાં પાઇપ આધારિત નેચરલ ગેસ કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખ વધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું […]

Continue Reading

જામનગર પહોંચેલા અંબાણી પરિવારના નવદંપતિ અનંત રાધિકાને ઠેર ઠેર સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી ભવ્ય લગ્ન સમારોહ માં લગ્નગથિથી જોડાયા બાદ સૌપ્રથમ મંગળવારે રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં નવદંપત્તિઓને આવકારવા સત્કારવા જામનગરીઓ જોવા મળ્યા હતા. જામનગર એરપોર્ટ થી બેન્ડ વાજા સાથે વાંજતે ગાજતે અનંત અને રાધિકા ખાસ કારમાં સવાર […]

Continue Reading

સનાતન ધર્મ પરના ‘આ’ પુસ્તક પર લાગી બ્રિટિશ શાહી પરિવારની મહોર..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : Vivan Karulkar : આ પુસ્તકની મરાઠી અને હિન્દી આવૃત્તિઓ પણ ટૂંક સમયમાં વાચકો માટે ઉપલબ્ધ થશે. વિવાન કરુલકર દ્વારા લખાયેલ આ પુસ્તકની વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે અને 16 વર્ષની વયે આ પુસ્તક લખીને સનાતન ધર્મનો ફેલાવો કરવા બદલ પ્રશંસા કરવામાં આવી છે. Vivan Karulkar : […]

Continue Reading

અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ લલ્લાના દર્શન કરી યોગી સાથે યોજયો રોડશો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અયોધ્યા : લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામ લલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વખત પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દર્શન કરી રોડ શો હતો. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન શ્રીરામ લલ્લાની જન્મભૂમિ અયોધ્યામાં […]

Continue Reading

જામનગરમાં વડાપ્રધાન મોદી જામસાહેબને મળ્યા, મળ્યા બાદ સભામાં આ નિવેદન આપ્યું…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે પહોંચ્યા ત્યારે તેઓ એરપોર્ટ ખાતેથી સીધા જ પાયલોટ બંગલા ખાતે પહોંચ્યા હતા. અને મહારાજા જામસાહેબ શત્રુશલ્યજીને મળ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીને જામનગરના રાજવી દ્વારા હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં અનેક વખત આવ્યા ત્યારે મોટાભાગે તેઓ […]

Continue Reading

વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રો. વૈદ્ય અનુપ ઠાકર એકેડેમિક સભ્ય બન્યા, આર્યુવેદ તજજ્ઞ તરીકે પસંદગી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (I.T.R.A.)ના નિયામક પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહત્વની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલમાં સમગ્ર દેશમાંથી માત્ર આઠ સભ્યોને જ પસંદ કરવામાં આવે છે ત્યારે પ્રો. અનૂપ ઠાકરની પસંદગી તેઓની વ્યક્તિગત યોગ્યતા, કુશળતા, અનુભવ, શૈક્ષણિક અનુભવ […]

Continue Reading

જામનગરમાં સૌ પ્રથમ WHO-GTMC ની બેઠક, 31 દેશોમાંથી તજજ્ઞો જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં WHO-G.C.T.M.ની પ્રથમ ટેક્નિકલ સંકલન બેઠક યોજાઈ છે. આ સંકલન બેઠકમાં 31 દેશોના 65 તજજ્ઞોએ ભાગ લીધો છે. WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC) દ્વારા 19 થી 21 માર્ચ 2024 ના રોજ નવી દિલ્હી, ભારતમાં ‘વૈશ્વિક તકનીકી સંકલન બેઠકનું’ આયોજન થયું હતું, ત્યારબાદ 22 માર્ચ 2024ના રોજ જામનગરમાં ટ્રેડિશ્નલ […]

Continue Reading