જામનગરમાં સતવારા સમાજના યુવા જન સંવાદ કાર્યક્રમમાં ભાજપ તરફી પવન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના કનસુમરાના પાટીયા પાસે સતવારા સમાજ યુવા જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કનસુમરા ના પાટીયા પાસે મયુર એવન્યુમાં યુવાનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સતવારા સમાજના યુવા જન સંવાદ કાર્યક્રમમાં જામનગર જિલ્લા સતવારા સમાજના પ્રમુખ જમન રાઠોડ, જામનગર જિલ્લા યુવા મોરચાના મહામંત્રી આશિષ પરમાર, જામનગર જિલ્લા […]
Continue Reading