જામનગર જિલ્લો મતદાન માટે સજ્જ : મતદારો માટેની માર્ગદર્શિકા અને મતદાન મથકો ખાતેની સુવિધાઓ કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં આવતીકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર બી. કે.પંડયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તમામ કામગીરી કરાઇ રહી છે. અને મતદાન મથકો ખાતે જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મતદાનનો સમય તા.7 મે સવારના 7:00 […]

Continue Reading

વડાપ્રધાન મોદીની રાજવી સાથેની મુલાકાત બાદ રાજપૂત સમાજની નિવેદનબાજીને લઈને જામ સાહેબનો પત્ર સામે આવ્યો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત દરમિયાન પાઘડી અર્પણ કર્યા બાદ રાજપૂત સમાજમાં ચાલી રહેલા અસ્મિતાના વિવાદને લઈને નિવેદનબાજી થઈ હતી. આ નિવેદન બાદ જામનગરના જામસાહેબ તરફ થી એક નિવેદન પણ આપવામાં આવ્યું છે. જેમાં આ સમગ્ર ઘટનાક્રમને આ પ્રકારે રાજવીએ વર્ણવ્યો છે. સૌપ્રથમ તો મારે […]

Continue Reading

ધ્રોલમાં કરુણાંતિકા, રમતા બાળકો ઈમારત ધરાસાઈ થતા દટાયા, એકનું મોત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે આવેલ એક જર્જરીત ઇમારત ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં સ્થાનિક ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો દટયા હોવાથી સ્થાનિક લોકોએ રેસ્ક્યું હાથ ધરી બે બાળકોને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જેમાંથી એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જામનગરના ધ્રોલ પંથકમાં બનેલી દુર્ઘટનામાં નુરી હાઈસ્કૂલ […]

Continue Reading

જામનગરમાં રવિવારે મતદાન જાગૃતિ માટે “રન ફોર વોટ” યોજાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન યોજવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં તા.5મે ના રવિવારે સવારે 7 વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતેથી રન ફોર વોટ કેમ્પેઇન અંતર્ગત રેલી […]

Continue Reading

જામનગર જિલ્લા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અનેક પરિવારોનું પૂનમબેન માડમને જાહેર સમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના તા.12-3-2015 ના રોજ કરવામા આવેલ છે આ ટ્રસ્ટ છેલ્લા 9 વર્ષ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવેલ છે જેમા સમુહ લગ્ન બહનો રાહત દરે સિલાઈ મશીન વિધાર્થી સન્માન સમારોહ, ધોરણ 10 અને 12 વિધાર્થીઓને માર્ગદર્શન અને પરીક્ષા કીટ વિતરણ કોમ્પિટિશન પરીક્ષા […]

Continue Reading

હાલારમાં ભાજપના ઉમેદવાર પૂનમબેનને કોળી સમાજનું જન સમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ૧૨- જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ ને ચોમેરથી પ્રચંડ આવકાર રહ્યો છે, ત્યારે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા કોળી સમાજ દ્વારા પણ મોટું જન સમર્થન પ્રાપ્ત થયું છે, અને પૂનમબેન માડમ ને સતત ત્રીજી ટર્મ માં જંગી સરસાઈ સાથે વિજયી બનાવવા માટેનો નિર્ધાર […]

Continue Reading

જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં ઐતિહાસિક બાઈક રેલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક જામનગર : ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની આગેવાનીમાં ૯૦૦ થી વધુ બાઇક સવાર કાર્યકરો જોડાયા : બાઈક રેલીના સમગ્ર રૂટ પર સાંસદ પૂનમબેન માડમને પ્રચંડ જન સમર્થન સાથે આવકાર: કુમકુમ તિલક- પુષ્પવર્ષા અને ફૂલહારથી ભવ્ય સ્વાગત : ચૂંટણી આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે અનુશાસન […]

Continue Reading

જામનગરના સાંસદ પૂનમબેન માડમને ગોકુલ નગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનું સમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર -૧૨ લોકસભા ની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનમબેન માડમને ગોકુલ નગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે એક કર્તવ્યનિષ્ઠ સંસદ સભ્ય ગણાવ્યા છે, અને અગાઉના ૧૦ વર્ષ ના કાર્યકાળ દરમિયાન જનતા ની સાથે અને જનતાની વચ્ચે ઊભા રહીને તેઓના પ્રશ્નોને વાચા આપીને છેક દિલ્હી સુધી અવાજ પહોંચાડી તેનું નિરાકરણ […]

Continue Reading

જામનગરમાં શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આયોજિત અનોખા કાર્યક્રમમાં રાષ્ટ્ર નિર્માણ માટે આ નિવેદન આવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં વી ધ પીપલ અને જલસા ગ્રુપનો અનોખો મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. હિન્દી કવિ શૈલેષ લોઢા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, આર.જે આકાશ સહિતના કલાકારોએ પોતાની આગવી શૈલીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું  હતું. ખાસ આ તકે રાજ્યસભાના સંસદ અનપ રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી, ધનરાજભાઈ નથવાણી સહિતના મહાનુભાવોની વિશેષ […]

Continue Reading

ભાજપની 79 વિધાનસભા વિસ્તારમાં બાઈક રેલીમાં કેસરિયો માહોલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય જનતા પાર્ટી ૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભાની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. એમ્યુઝમેન્ટ પાર્કથી શરુ થયેલ આ રેલી સત્યમ કોલોની – કૃષ્ણનગર રોડ – પીપળાવાળા ચોક – શાંતિનગર,૪ – જનતા ફાટક – હર્ષદ માતાના મંદિર – જૂનો હૂડકો – આઈ લાઈન – એફ લાઈન – રઘુવીર ચોક – આર્ય […]

Continue Reading