પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જામનગર જિલ્લાના કોઈ બાળકોએ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય તે બાળકોનું નોમિનેશન કરાવવા અંગે જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ, જામનગરની વિવિધ શાળા-કોલેજોના […]

Continue Reading

જામનગર કલેકટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી, વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બસ સુવિધામાં વધારો કે નવા રુટ ફાળવવા અને સમયમાં ફેરફાર કરી આપવા, દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ […]

Continue Reading

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 11 હજાર બાળકોને ગણવેશ વિતરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં લાલપુર તાલુકાની 33 પ્રાથમિક શાળાઓ અને જામનગર તાલુકાની 24 પ્રાથમિક શાળાઓ મળીને જામનગર જિલ્લાની કુલ 57 સરકારી પ્રાથમિક શાળાઓના 11,000 થી વધુ વિદ્યાર્થીઓને શાળા ગણવેશ પૂરા પાડવામાં આવ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે, પ્રથમ વખત આ પહેલમાં આજુબાજુના ગામડાંની […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા તથા મેરી માટી મેરા દેશ થીમ આધારિત શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પટેલ કોલોની મોમાઈ ગરબી મંડળ ગ્રાઉન્ડ ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શ્રેષ્ઠ […]

Continue Reading

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથા સંસ્થાઓને સન્માનિત કરાયાં

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સ્વતંત્રતા કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ 82 જેટલાં કર્મીઓ તથા સંસ્થાઓને કલેકટરના હસ્તે સન્માનિત કરાયા હતા. જેમાં NQAS અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામ વંથલી, પ્રશંસનીય સેવા બદલ જિલ્લા હોમગાર્ડ, શિક્ષકો, આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરેલ વિશિષ્ટ કામગીરી બદલ જી.જી.સરકારી હોસ્પિટલ, સામુહિક આરોગ્ય […]

Continue Reading

લાલપુરમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને 77માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લાલપુર રૂપાવટી નદીના કાંઠે આવેલ મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર બી.એ.શાહના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું.દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ કલેકટરએ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.પોલીસ ઇન્સપેક્ટર કે.આર.વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલ પરેડમાં જામનગર જિલ્લા પોલીસ,હોમગાર્ડ,એન.સી.સી.સહિતની ટુકડીઓ […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભાસદોના તેજસ્વી બાળકોનું સન્માન કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યોના તેજસ્વી બાળકો માટે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં, વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ અને પ્રવાહમાં સિદ્ધિ મેળવેલા વિશિષ્ટ બાળકોનું કેબિનેટ મંત્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, કૃષિમંત્રી […]

Continue Reading

જામનગરમાં લાખોટા તળાવ ખાતેથી તિરંગા યાત્રા નીકળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં તિરંગા યાત્રા ને જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કમિશનર ડી. એન મોદી, ડેપ્યુટી કમિશનર […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખાતેદાર ખેડૂતોના વારસદારોને 11 લાખના સહાય ચેક અર્પણ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્રોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડમાં ‘સહાય ચેક વિતરણ કાર્યક્રમ’ યોજાયો હતો. કેબિનેટ મંત્રીના હસ્તે ખાતેદાર ખેડૂતોના વારસદારોને રૂ. ૧૧ લાખના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર અને ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ […]

Continue Reading

જામનગરની ડીકેવી કોલેજ અને જી. એચ. ગોસરાણી કોમર્સ એન્ડ ડી. ડી.નાગડા બી. બી. એ. કોલેજ ખાતે કાર્યક્રમોની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં મારી માટી, મારો દેશ માટીને નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણી અંતર્ગત સેલ્ફી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનની જામનગરની કોલેજોમાં ઉજવણી થઈ રહી છે. તા.૧૦ ઓગસ્ટના રોજ જામનગરની ડીકેવી કોલેજ અને જી. એચ. ગોસરાણી કોમર્સ એન્ડ ડી. ડી.નાગડા બી. બી. એ કોલેજ ખાતે પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં […]

Continue Reading