જુનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં જામનગર વિભાગ – મહાનગરના હોદેદારો વરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જૂનાગઢ ખાતે તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળી હતી. આ બેઠકમાં જામનગર વિભાગ અને મહાનગરના પદાધિકારીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગના અધ્યક્ષ પદે ભરતભાઈ ડાંગરીયા, જામનગર વિભાગ સહમંત્રી પદે ધર્મેશભાઈ ગોંડલીયા, માતૃશક્તિ માં પ્રાંત સહસંયોજીકા તરીકે હિનાબેન અગ્રાવત, જામનગર મહાનગરના ઉપાધ્યક્ષ […]

Continue Reading

જામનગર તાલુકામાં ટ્રેક્ટર સાધન ચકાસણી અને PM-KISAN યોજના અંતર્ગત eKYC કેમ્પ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ખેતીવાડી શાખા દ્વારા તારીખ ૧૧/૦૭/૨૦૨૩ને મંગળવારના રોજ જામનગર તાલુકાના વિજરખી, મોડપર, ધુતારપર તથા ફલ્લા ગામો ખાતે ટ્રેક્ટર ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની સબસીડી કેસ ફાઈલમાં વિલંબ ન થાય તેમજ પારદર્શકતા પૂર્વક કામગીરી થાય તે હેતુથી આજુબાજુના કુલ ૪૦ જેટલા ગામોના ખેડૂત લાભાર્થીઓની ટ્રેક્ટર ઘટકની કેસ ફાઈલો […]

Continue Reading

જામનગરમાં ચોમાસુ પાકો માટે યુરિયા ખાતરનો 21000 મેટ્રિક ટન જેટલો જથ્થો હયાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા સારા વરસાદના કારણે ચોમાસુ પાકની પરિસ્થિતિ સારી છે. તેમજ પાક માટે હાલ યુરિયા ખાતરની જરૂરિયાત રહે છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે પુરતા પ્રમાણમાં યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. જામનગર જીલ્લામાં ૬ તાલુકા કેન્દ્રો તેમજ ગ્રામ્ય સહકારી મંડળીઓ પાસે […]

Continue Reading

જામનગરના ધ્રોલ તાલુકાના બાળકને હ્રદયમાં કાણું હોવાથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સર્જરી થઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા આરોગ્ય કેન્દ્ર હેઠળના દેડકડક ગામે રહેતા બે માસના બાળક હર્ષદને જન્મજાત હ્રદયમાં કાણું હોવાથી સરકાર દ્વારા કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તેની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે. ધ્રોલ તાલુકાના લૈયારા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા દેડકદડ ગામમાં રહેતા અને મજુરી કામ કરતા મુળજીભાઇ ઝીઝુંવાડીયાના […]

Continue Reading

ધ્રોલ તાલુકામાં અતિકુપોષિત બાળકોના આરોગ્યની તપાસ અને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જીલ્લા લેવલ રિવ્યુ અને મોનીટરીંગ કમિટી મીટીંગમાં મળેલ સુચના અનુસાર અતિ કુપોષિત બાળકોના સ્ક્રીનિંગનું આયોજન આઈ.સી.ડી.એસ ધ્રોલ ખાતે કરવામાં આવ્યું હતું. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ ધ્રોલ શહેરી વિસ્તારના ૦ થી ૬ વર્ષ ના […]

Continue Reading

પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીનું ગૌરવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તા.7 જુલાઈ, ગત તા.૧૩માર્ચ થી ૧૯ માર્ચ દરમિયાન જીયુવીએનએલ જમશેદપુર ખાતે એચ. આર. એમ.ની ટ્રેનિંગ યોજાઈ હતી. જેમાં જામનગર વર્તુળ કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક સચિવ એચ.ડી.રાણાએ ગુજરાતની સાત વીજ કંપનીનાં કુલ 30 અધિકારીઓ પૈકી ટ્રેનિંગ પાસ કરી જામનગર વર્તુળ કચેરી તથા રાજકોટ નિગમિત કચેરીનું ગૌરવ વધાર્યું છે.

Continue Reading

જામનગર થી અમરનાથ યાત્રાએ વિશ્વ શાંતિ માટે છ શિવભક્તો બાઇક લઇ રવાના થયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હિન્દુઓના આસ્થા કેન્દ્ર ગણાતા બરફાની બાબા અમરનાથની યાત્રાbહાલમાં જ શરૂ થઇ છે. મોટી સંખ્યામાં લોકો અમરનાથ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચી રહ્યાં છે. છોટાકાશી તરીકે જાણીતા જામનગરમાંથી પણ દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અમરનાથની યાત્રા કરતાં હોય છે. અમરનાથની યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓ આવતી હોય છે, જેમ કે […]

Continue Reading

જામનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને સંચારી રોગો અંગેની જિલ્લા સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સંચારી રોગોના અટકાયત અંગેની જિલ્લા સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વોટર કલોરીનેશન, ઘન કચરાનો નિકાલ, હોટેલમાં ખોરાકની તપાસણી, પાણીજન્ય અને વાહકજન્ય રોગોના અટકાવ અને નિયંત્રણ કાર્યક્રમના પાસાંઓ અને આગામી નવા પગલાંઓ લઈ શકાય તેની સમિતિના સદસ્યો સાથે ચર્ચા- […]

Continue Reading

જામનગરમાં રિલાયન્સે STની બંધ બસમાં CSR અંતર્ગત ગરીબ બાળકો માટે મોબાઈલ આંગણવાડી શરૂ કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર જિલ્લાના અતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ લોકોને પોતાના વિસ્તારમાં જ મોબાઈલ આંગણવાડી માધ્યમથી સાક્ષરતા માટે રિલાયન્સ પરિવાર દ્વારા સી.એસ.આર એક્ટિવિટી અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે. બાળકોનો પાયો પાકો કરવા માટે આંગણવાડી મહત્વનો ભાગ ભજવતું હોય છે ત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી બે એસટી બસને વેસ્ટ […]

Continue Reading

જામનગર કલેકટર કચેરીથી કલેકટર સહિતના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈ વાવાઝોડાની સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગાંધીનગરમાં ચીફ સેક્રેટરી રાજ કુમારના અધ્યક્ષસ્થાને ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન બાદ કરવામાં આવેલી કેશડોલ્સ ચુકવણીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કરવામાં આવેલી કામગીરી અને ત્યારબાદ થયેલી કામગીરીની ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. ચીફ સેક્રેટરીએ સંલગ્ન જિલ્લા ક્લેક્ટરઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ બાકી રહેલી જરૂરી […]

Continue Reading