ગિરનારના મહિમાને ઉજાગર કરતા”મહિમાવંત ગિરનાર” પુસ્તકનું વિમોચન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગરવી ગુર્જર ધરાની જુનાગઢની ભૂમિ પર આવેલા ગિરનાર ખાતે ગુરુપૂર્ણિમાના દિવસે ૧૧૧ સર્જકોની ૧૫૧ રચનાઓને, ગરવા ગિરનારના મહિમાને ઉજાગર કરતા પુસ્તક “મહિમાવંત ગિરનાર”માં સંપાદિત કરવાં બદલ ગિરનાર સાહિત્ય મંચના અધ્યક્ષ અને શબદ સાહિત્ય પરિવારના એડમિન દિલીપ ધોળકિયા “શ્યામ”ને ઠેર ઠેરથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુભાઈ […]
Continue Reading