સરકારી કચેરીઓમાં કાર્યરત તેમજ સમાજમાં વિશિષ્ટ સેવા આપનાર મહિલાઓનું સમ્માન કરાયું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, દ્વારા તા.૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સપ્તાહ દરમિયાન અલગ અલગ દિવસે વિવિધ થીમ પર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તા.૫ ઓગસ્ટના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા કર્મયોગી દિવસની […]
Continue Reading