સ્વચ્છતા હી સેવા ઝુંબેશને અસરકારક બનાવવા રાજ્યના ચીફ ટાઉન પ્લાનર જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજય સરકાર ધ્વારા સ્વચ્છતા હી સેવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા તથા રાજયની તમામ મહાનગરપાલિકામાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગતના કાર્યક્રમોનું યોગ્ય અમલીકરણ થાય તે માટે શહેરોનું સ્થળ નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારીઓના ફીલ્ડ નિરીક્ષણ/વિઝીટના હુકમ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની “સ્વચ્છતા હી સેવા” અન્વયેની કામગીરીઓનું ફીલ્ડ નિરીક્ષણ/વિઝીટ કરવા અર્થે […]

Continue Reading

જામનગરમાં ભારતીય જનતા યુવા મોરચાની પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કારોબારી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગરની કારોબારી અને આગામી કાર્યક્રમ વોર્ડ સશક્તિકરણ ની કાર્યશાળા મહાનગરના કાર્યાલય યોજાઈ જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની લોક કલ્યાણી વિવિધ યોજનાઓ જરૂરિયાત લોકો સુધી પોહચડવા યુવાનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટ, શહેર પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા, જામનગરના સાંસદ […]

Continue Reading

જામનગરમાં હાપા શેલ્ટર હોમમાં કમિશનરે પહોચી સમિક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગઈકાલે જામનગર રાજકોટ હાઈવે ની સમૂહ સફાઈ બાદ જામનગર મહાનગર પાલિકા સંચાલિત અને દિનદયાળ અંતયોદય યોજના – રાષ્ટ્રીય લાઈવલીહૂડ મિશન અંતર્ગત સરકાર 100% ગ્રાન્ટ આધારિત હાપા વિસ્તાર મા આવેલ શેલટર હોમની મુલાકાત કમિશનર ડી.એન.મોદી દ્વારા લેવામા આવી હતી. શેલ્ટર હોમમાં […]

Continue Reading

જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનકજીની 554મી જન્મ જયંતિ ભાવભેર ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સમગ્ર ગુરુદ્વારાને રોશની શણગારવા આવ્યુ હતું. જામનગર ખાતે ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 554મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી અને સેજ સાહેબ નું આરંભ કરવામાં આવ્યુ […]

Continue Reading

જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓએ ”બંધારણ દિવસ” નિમિતે શપથ ગ્રહણ કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દેશની બંધારણ સભાએ તારીખ 26મી નવેમ્બર 1949ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો. આ દિવસે બંધારણનો સ્વીકાર કર્યા બાદ તેના બે મહિના પછી એટલે કે તારીખ 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. દર વર્ષે તારીખ 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે રૂ.7.25 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહર્ત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના અને જોડીયા તાલુકાના વિવિધ ગામોને જોડતા રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.2.25 કરોડના ખર્ચે જામનગર તાલુકાના નવા નાગના અને જુના નાગના ગામોની વચ્ચે 18 મીટર […]

Continue Reading

ભાઈબીજે રણુજામાં રામાપીરને અન્નકોટ, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભાઈ બીજના પવિત્ર તહેવાર નિમિત્તે જામનગરના કાલાવડ પાસે આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. ભગવાન રામદેવપીરને ખાસ બીજના અન્નકોટના દર્શન પણ યોજાયા હતા. આ ઉપરાંત મહા આરતી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા […]

Continue Reading

જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ નવા વર્ષનો પ્રારંભ એસ.ટી.ના ડ્રાઇવર કંડકટર ને મીઠાઈ ખવડાવીને કર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ એકદમ પાયાના કાર્યકર્તા થી થઈને ધારાસભ્ય ના પદ સુધી પહોંચ્યા છે, ત્યારે દિવાળી ગરીબ બાળકોની સાથે ઉજવ્યા પછી નવા વર્ષનો પ્રારંભ પણ લોકોની સહી સલામત સવારી માટે કોઈ પણ પ્રકારના તહેવારની રજા રાખ્યા વિના લોકોની ફરજમાં ખડે પગે રહેનારા એસ.ટી. […]

Continue Reading

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઝૂંપડપટ્ટીમાં ગરીબો વચ્ચે દિવાળી ઉજવી સંવેદનશીલતા દાખવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ દિવાળી ના પર્વ ના દિવસે સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા, અને અતિ ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોની સાથે ફટાકડા ફોડીને તેમજ તેઓને મીઠાઈ વિતરણ કરીને તેઓના જીવનમાં ઉજાસ ભરવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દિવાળીના સાંજના સમયે પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ તેમજ […]

Continue Reading

દિવાળીએ ફટાકડા લેવા નીકળેલ મામા-ભાણેજને નશાની હાલતમાં કાર ચાલકે હડફેટે લીધા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દિવાળીના દિવસે જ ભર બપોરે જામનગરમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. એક વાગ્યા આસપાસ જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા વાસા વીરા પાર્ક વિસ્તારમાં પુરપાટ ઝડપે આવેલી GJ-10-BG-1763 નંબરની સ્વિફ્ટ કારના ચાલકે રસ્તા ઉપર કાળો કેર વર્તાવ્યો હતો. નશામાં ધૂત એવા કારચાલકે ફટાકડા લેવા જઈ રહેલા પરિવારના […]

Continue Reading