જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ખનીજ ચોરીમાં મામલતદાર કચેરીની કાર્યવાહી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા નાં લાલપુર માં ખનીજ ચોરીની ઉઠેલી વ્યાપક ફરિયાદો તથા થયેલી ઉચ્ચ સ્તરીય રજૂઆતોને પગલે મામલતદાર કચેરી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, અને એક જે સી બી અને બે ટ્રક કબ્જે લેવામાં આવ્યા હતા. લાલપુર પંથક મા વ્યાપક પ્રમાણ મા ખનીજ ચોરી ની ફરિયાદ ના પગલે મામલતદાર […]

Continue Reading

જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિય મા-બાપ વિહોણી ૧૧ દિકરીઓના જાજરમાન “કન્યાદાન લગ્નોત્સવ-૨”નું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તપોવન ફાઉન્ડેશન – જામનગર દ્વારા અનેકવિધ સેવાકીય અને સમાજીક પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓમાં વધુ એક મોરપીંછ સમાન અનેરા સમુહ લગ્નનું કરી એકવાર તા. ૧૭-૧૧-૨૦૨૪ ને રવિવારના સંતો, મહંતોની ઉપસ્થિતીમાં તેમના આશિર્વાદ સાથે થવા જઈ રહ્યું છે. સમાજમાં અલગ-અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરતી હોય છે, સેવાકીય […]

Continue Reading

SSCમાં જામનગર જિલ્લાનું 82.31% પરિણામ, A1 માં 640વિદ્યાર્થીઓ ઝળક્યા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ દસ નું આજે પરિણામ આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ નું ૮૨.૩૧% જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ નું ૭૯.૯૦% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ ૯૦.૯૭ ટકા જયારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું ૭૨ .૮૮ ટકા […]

Continue Reading

11,મે : દિવસે સોમનાથ જ્યોતિર્લિંગની થઈ હતી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, જામનગર સાથે છે આ નાતો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સોમનાથ : ભારતમાં અનેક ઐતિહાસિક ઘટનાઓ બની છે. અને ભારતમાં ધર્મ પ્રત્યે રાજા રજવાડાઓથી માંડી શાસનકર્તાઓ અને નેતાઓ પણ આસ્થા સાથે ધર્મ અને આધ્યાત્મમાં જોડાયેલા રહ્યા છે. ત્યારે જામનગર અનેક સોમનાથના જ્યોતિર્લિંગ પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને એક અજોડ અને અતૂટ શ્રદ્ધા સાથેનો રાજવી જામસાહેબનો નાતો રહ્યો છે. 11, મે-1951નાં રોજ અંદાજીત […]

Continue Reading

સરકારી યોજનાઓને બિઝનેસ સંવાદથી લોકો સુધી પહોંચાડવા બેંક ઓફ બરોડાએ મિટિંગ યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત ની આંતરરાષ્ટ્રિય બેંક, બેંક ઓફ બરોડા દેશમાં વિશાળ બ્રાન્ચ, એ.ટી.એમ તથા બી.સી નેટવર્ક ધરાવે છે. કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ અને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપવા તથા શહેર એવમ ગ્રામીણ ક્ષેત્રો માં પોતાના ગ્રાહકો સુધી વિવિધ સરકારી યોજનાઓ પહોચાડવા ના ઉદ્દેશથી બિઝનેસ કોરસપોન્ડન્ટ સાથે બેંક ઓફ બરોડા ના રિજ્યોનલ મેનેજર […]

Continue Reading

જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામનો શિલાન્યાસ, જામસાહેબ સહિત સંતો મહંતોની ઉપસ્થિતિ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર વિશ્વમાં ફેલાયેલા અનુયાયીઓ ધરાવતા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની જામનગરમાં આવેલ આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરનું 400 વર્ષ બાદ અક્ષય તૃતીયા એટલે કે, અખાત્રીજના શુભ દિવસે જીર્ણોદ્ધાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. છોટીકાશી ગણાતા જામનગરના રાજવી જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી, શ્રી 5 નવનપુરી ધામ- ખીજડા મંદિરના આચાર્ય […]

Continue Reading

ગુજરાતના કેબિનેટ કૃષિ મંત્રીનું ડમી એકાઉન્ટ બન્યું, તપાસ શરૂ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સોશિયલ મીડિયાના યુગમાં સાયબર ક્રાઇમ કરતા તત્વો હવે બેફામ બન્યા છે અને રાજકીય નેતાઓના એકાઉન્ટ હેક કરવા અને ડમી એકાઉન્ટ બનાવતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના વધુ એક કેબિનેટ મંત્રી નું ફોટા સાથેનું ડમી એકાઉન્ટ સામે આવ્યું છે. જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો […]

Continue Reading

જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ નાદુરસ્ત તબિયત વચ્ચે કર્યું મતદાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : લોકસભાની ચૂંટણી માટે જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અતિ નાદુરસ્ત તબિયત વચ્ચે જામનગર નવાનગર સ્ટેટના રાજવી શત્રુશલ્યસિંહજી પાયલોટ બંગલે થી સીધા જ જામનગરના પોલીસ હેડક્વાટર ખાતે આવેલ શાળા નંબર 29માં મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણી વિભાગના નાયબ કલેકટર […]

Continue Reading

ખંભાળિયામાં રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના પરિમલ નથવાણીએ કર્યું મતદાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં અનેક મહાનુભાવો એ વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 12 લોકસભા બેઠક વિસ્તારમાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામખંભાળિયા ખાતે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના પરિમલભાઈ નથવાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામખંભાળિયા […]

Continue Reading

છોટી કાશી ગણાતા જામનગરમાં પ્રણામી ધર્મના વડા 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજે કર્યું મતદાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટીકાશી ગણાતા જામનગરમાં અનેક ધર્મસ્થાનો આવેલા છે. જે ધર્મસ્થાનોના વડાઓ ધાર્મિકની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ સદા અગ્રેસર હોય છે. હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જામનગરમાં આવેલ પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના ગાદીપતિ સંતો મહંતો સાથે મતદાન ની ફરજ નિભાવવા મતદાન મથકે પહોંચ્યા […]

Continue Reading