રસીકરણ અંગે ગેરમાન્યતા દુર કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની આરોગ્ય ટીમે બાળકોનું રસીકરણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના દરેડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોના રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળાંતર કરીને દરેડ ગામે વસતા મજૂરી કામ કરતાં લોકોમાં એવી ગેરમાન્યતા હતી કે બાળકોને રસી આપવાથી તાવ આવી જાય , પગ સોજી જાય અને બાળક રડ્યા જ કરે. દરેડ આરોગ્યની ટીમ જ્યારે અહી […]

Continue Reading

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સથી રોજગારીઓનું સર્જન વધ્યું, વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે. તેની સાથે-સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની તકોમાં પણ ઘણો જ વધારો જોવા મળ્યો છે: વર્ષ 2019માં સ્ટાર્ટઅપ્સ […]

Continue Reading

જવાહર નવોદય વિદ્યાલયમાં કેન્દ્ર સરકાર અને FIFAના સહયોગથી ફૂટબોલ વિતરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શ્રી જવાહર નવોદય વિદ્યાલય, અલિયાબાડા ખાતે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા (FIFA)ના સહયોગથી ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાની 26 જેટલી સરકારી અને અર્ધ – સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફૂટબોલ ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા ફૂટબોલ સંગઠનના પ્રતિનિધિ તરીકે પધારેલ સદામ સમાએ પ્રોત્સાહક ભાષણ […]

Continue Reading

જામનગરમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષમાં 2 વાર આ પ્રકારની સમીક્ષા બેઠકનું આયોજન કરાતું હોય છે. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી અને પ્રાથમિક શાળાઓમાં સેમિનારનું આયોજન વગેરે મુદ્દાઓની ચર્ચા […]

Continue Reading

જામનગરમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એકટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતીની બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે પી.સી.અને પી.એન.ડી.ટી.એકટ- 1994 અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં નવા રજીસ્ટ્રેશન માટે મળેલી અરજીઓ અને તેને બહાલી આપવા વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જાતિ પરિક્ષણ દ્વારા આ એક્ટનો ભંગ થતો હોય તો તેની […]

Continue Reading

આરોગ્ય વિભાગે કાલાવડ તાલુકાના ભલસાણ ગામે ખેત શ્રમિકની મુલાકાત લઈને તેમનું કાઉન્સેલિંગ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કાલાવડ તાલુકાના ભલસાણ ગામે રહેતા ખેત શ્રમિક રાકેશભાઈ ગણાણા અને સુમિત્રાબેન ગણાણા ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાંં તેમના ઘરે બાળકનો જન્મ થયેલ. જન્મ બાદ 24 કલાકની અંદર બાળકને પોલીયો બી. સી.જી., વિટામિન કે અને હિપેટાઇટિસ બી વેક્સીન આપીને બાળકને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું હતું. ભલસાણ […]

Continue Reading

DDO વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગલક્ષી કામગીરી સબબ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવી, ન્યુટ્રીશન, રસીકરણ, કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય કામગીરી તેમજ શાળા આરોગ્ય તપાસણી વિશે રચનાત્મક સુચનો અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મુખ્ય […]

Continue Reading

જોડિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ચા- પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સૌમ્યાના મોનીટરીંગમાં જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટીયા વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનોમાં COTPA-2003 અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું . જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંગે ૫ કેસ, […]

Continue Reading

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ, પુનમબેન માડમે જન મહોત્સવ બનાવવા કર્યું આહવાન…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા આ સંસદ ખેલ મહોત્સવમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 384 ટીમો ભાગ લઈ રહી છે. 45 દિવસ માટે જામનગરમાં યોજાયેલા આ મહોત્સવ ગુજરાતમાં સૌ પ્રથમ 384 ટીમો ભાગ લઈ રહી છે. જામનગરના […]

Continue Reading

લાલપુર હાઇવે પર ચંગા નજીક બસ પલટી, 10 ઇજાગ્રસ્ત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ચંગા પાટીયા પાસે બસ પલટી મારી છે. મોડી સાંજે બનેલા ગમખ્વાર અકસ્માતમાં બસ માંથી મુસાફરો કાચમાંથી બહાર નીકળવાનો કરી રહ્યા છે પ્રયત્ન કરતા જોવા મળ્યા હતાં. જામનગર લાલપુર રોડ પર સર્જાયેલ બસ પલ્ટી મારવાના આ અકસ્માતમાં 8 થી 10 લોકોને ઈજા પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. […]

Continue Reading