સમરસ ગર્લ્સ હોસ્ટેલ તથા માતૃશ્રી રતનબેન માધવજી કન્યા છાત્રાલય ખાતે મહિલા કલ્યાણની થીમ પર નાટક રજૂ કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી તા-૦૧/૦૮/૨૦૨૩ થી તા-૦૭/૦૮/૨૦૨૩ દરમ્યાન થીમ પર ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત જામનગર જીલ્લામાં “નારી વંદન ઉત્સવ” ની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં તા.૬ ઓગસ્ટના રોજ “મહિલા કલ્યાણ” દિનની ઉજવણી નાયબ નિયામક અનુસૂચિત જાતિના અધિકારી ઘનશ્યામ વાઘેલા અને […]

Continue Reading

જામનગરમાંથી સગીરાને લવજેહાદ માટે ઈન્સ્ટાગ્રામથી ફસાવનાર મુંબઈથી ઝડપાયો..!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં લવ જેહદના ષડયંત્ર હેઠળ પરપ્રાંતિય દ્વારા સગીરાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી જવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશ નો મુસ્લિમ શખ્સ ઇન્સ્ટાગ્રામમાં હિન્દૂ નામ ધારણ કરી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ઉઠાવી ગયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જામનગર પોલીસે મુંબઈના નાલાસોપારા વિસ્તારમાંથી સગીરા સાથે […]

Continue Reading

ધ્રોલમાં લેઉવા પટેલ સમાજના વિદ્યાર્થીઓ અને દાતાઓનો કૃષિમંત્રી અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ધ્રોલ ખાતે લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને સંસ્થાને આર્થિક મદદ કરતા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સમારંભના અધ્યક્ષ રાઘવજીભાઈ પટેલ કૅબિનેટ મંત્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ ગુજરાત સરકાર અને સમારંભના ઉદઘાટક ગુજરાત સરકારના પ્રફુલભાઈ પાનસેરીયા રાજ્યકક્ષાના મંત્રી,સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક […]

Continue Reading

જામનગર જિલ્લા કલેકટર કચેરીએ અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની બેઠક મળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાંં વિવિધ વિભાગો/કચેરીઓ દ્વારા થયેલા ખર્ચની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઓછો ખર્ચ થયેલા કચેરીના અધિકારીઓને પછીની ત્રિમાસિક બેઠક સુધીમાં ખર્ચ થઈ જાય તે બાબત સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉક્ત બેઠકમાં, […]

Continue Reading

જામનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને શહેરી તકેદારી સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કલેકટરબી.એ.શાહના અધ્યક્ષસ્થાને શહેરી તકેદારી સમિતિ, જિલ્લા તકેદારી સમિતિ તેમજ મેન્યુઅલ સ્કેવેન્જર્સ પ્રોહીબીશન એક્ટ અંતર્ગત જુન-2023 અંતિત ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, જિલ્લા અને શહેરી તકેદારી સમિતિની બેઠક અંતર્ગત, જિલ્લા કલેકટરદ્વારા પડતર કેસોના નિકાલ અંગે સૂચના આપવામાં આવી હતી. તેમજ, મેન્યુઅલ સ્કેવેન્જર્સ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત જુન- […]

Continue Reading

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં N.A.B.Hની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આવેલી સુપ્રસિદ્ધ સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપના વર્ષ ૧૯૯૨માં કરવામાં આવી હતી. ત્યારથી શરુઆત કરીને અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થામાંથી ડેન્ટલ કોર્ષમાં અભ્યાસ કરીને દેશ- વિદેશમાં તેમની સેવા આપી રહ્યા છે. હાલ આ સંસ્થા ખાતે ૭૦૦ જેટલા વિધ્યાર્થીઓ ડેન્ટલ કોર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. સંસ્થામાં હાલ, […]

Continue Reading

ધ્રોલમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના 74માં વન મહોત્સવની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના 74 માં વન મહોત્સવની ધ્રોલ ખાતે ઉજવણી કરાઈ હતી.જેમાં મંત્રી સહિત સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી વન મહોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે […]

Continue Reading

શહીદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવતાં કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને વીર શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંત્રીએ આ તકે શહીદ જવાન રવીન્દ્રસિંહને શ્રદ્ધા સુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે દેશ કાજે પ્રાણ ન્યોછાવર કરી […]

Continue Reading

લાલપુર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સ્ત્રી સશક્ત થાય તેમજ સ્ત્રીને શિક્ષણ , સુરક્ષા , સ્વાવલંબન , નેતૃત્વ કેળવણી, સ્ત્રીઓમાં સર્વાંગી વિકાસ થાય તે માટે લાલપુર તાલુકાની તાલુકા હેલ્થ ઓફિસ ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પરમારના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં […]

Continue Reading

જામનગરમાં ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે મહિલા નેતૃત્વ દિવસ ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે તા.04 ઓગસ્ટના રોજ ‘મહિલા નેતૃત્વ દિવસ’ ની ઉજવણી જિલ્લા પંચાયત ભવનના સ્મૃતિ હોલમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ‘મહિલા નેતૃત્વ દિવસ’ ની થીમ પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા અને […]

Continue Reading