ખોડલધામનો વધુ એક પ્રકલ્પ : 21 જાન્યુઆરીએ સર્વ સમાજ માટે નિર્માણ થનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ જ્યારથી સંગઠન અને સમાજસેવાના હેતુસહ સ્થાપિત થયું ત્યારથી સર્વ સમાજ માટે નવા નવા આયામો અને પ્રકલ્પો સાથે સમાજ વચ્ચે રહી સમાજ સેવાનું કામ કરે છે. ત્યારે 21મી જાન્યુઆરી એટલે ખોડલધામ પરિવાર માટે સેવાના માધ્યમથી એકતા અને સંગઠનના દર્શન કરાવવાનો ગૌરવવંતો દિવસ. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આદરણીય ચેરમેનનરેશભાઈ પટેલે જાહેર […]
Continue Reading