જામનગરના આ બિલ્ડર કરોડોની કાર સાથે મત દેવા પહોંચ્યા, તો લોકો પણ દંગ રહી ગયા..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ લોકશાહીના પર્વ ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે, લોકસભાની આ ચૂંટણીમાં મતદાતાઓ ઉનાળાના ધમધોમતા તાપ વચ્ચે પણ મતદાન કરવા જઈ રહ્યા છે. ત્યારે જામનગરના જાણીતા બિલ્ડર પોતાની કીમતી કાર સાથે મતદાન કરવા પહોંચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર પોતાના પત્ની કિર્તીબેન સાથે તેમના […]

Continue Reading

જામનગર લોકસભા બેઠકમાં આ નેતાઓએ કર્યું મતદાન, જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : લોકશાહીનું મહાપર્વ ઉજવવા માટે જામનગરમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે જામનગર શહેર અને ગ્રામ્યમાં કતારો લગાવેલા જોવા મળ્યા હતા. સવારથી જ મહાનુભાવો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જામનગરમાં પોતાના મતદાન થકી લોકશાહી જીવંત રાખી રહ્યા છે. જામનગરમાં […]

Continue Reading

જામનગરમાં મતદાનની પૂર્વ સંધ્યાએ ધર્મ સ્થળોમાં પૂનમબેન માડમે આશીર્વાદ મેળવ્યા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક જામનગર : લોકસભાની ચૂંટણીના પ્રચાર બાદ ચૂંટણીના પૂર્વ સંધ્યા એ જ ભાજપના બાળ લોકસભા બેઠકના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમ ધર્મ સ્થળોની મુલાકાતે પહોંચ્યા હતા. જામનગરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ સાથે હળવા પ્રેમાળ ભર્યા વાતાવરણમાં બાળકો સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના આચાર્યોને પણ રૂબરૂ મળી […]

Continue Reading

જામનગર જિલ્લો મતદાન માટે સજ્જ : મતદારો માટેની માર્ગદર્શિકા અને મતદાન મથકો ખાતેની સુવિધાઓ કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં આવતીકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર બી. કે.પંડયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તમામ કામગીરી કરાઇ રહી છે. અને મતદાન મથકો ખાતે જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મતદાનનો સમય તા.7 મે સવારના 7:00 […]

Continue Reading

વડાપ્રધાન મોદીની રાજવી સાથેની મુલાકાત બાદ રાજપૂત સમાજની નિવેદનબાજીને લઈને જામ સાહેબનો પત્ર સામે આવ્યો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત દરમિયાન પાઘડી અર્પણ કર્યા બાદ રાજપૂત સમાજમાં ચાલી રહેલા અસ્મિતાના વિવાદને લઈને નિવેદનબાજી થઈ હતી. આ નિવેદન બાદ જામનગરના જામસાહેબ તરફ થી એક નિવેદન પણ આપવામાં આવ્યું છે. જેમાં આ સમગ્ર ઘટનાક્રમને આ પ્રકારે રાજવીએ વર્ણવ્યો છે. સૌપ્રથમ તો મારે […]

Continue Reading

ધ્રોલમાં કરુણાંતિકા, રમતા બાળકો ઈમારત ધરાસાઈ થતા દટાયા, એકનું મોત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે આવેલ એક જર્જરીત ઇમારત ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં સ્થાનિક ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો દટયા હોવાથી સ્થાનિક લોકોએ રેસ્ક્યું હાથ ધરી બે બાળકોને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જેમાંથી એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જામનગરના ધ્રોલ પંથકમાં બનેલી દુર્ઘટનામાં નુરી હાઈસ્કૂલ […]

Continue Reading

અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ લલ્લાના દર્શન કરી યોગી સાથે યોજયો રોડશો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અયોધ્યા : લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામ લલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વખત પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દર્શન કરી રોડ શો હતો. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન શ્રીરામ લલ્લાની જન્મભૂમિ અયોધ્યામાં […]

Continue Reading

જામનગરમાં રવિવારે મતદાન જાગૃતિ માટે “રન ફોર વોટ” યોજાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન યોજવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં તા.5મે ના રવિવારે સવારે 7 વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતેથી રન ફોર વોટ કેમ્પેઇન અંતર્ગત રેલી […]

Continue Reading

જામનગર જિલ્લા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અનેક પરિવારોનું પૂનમબેન માડમને જાહેર સમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના તા.12-3-2015 ના રોજ કરવામા આવેલ છે આ ટ્રસ્ટ છેલ્લા 9 વર્ષ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવેલ છે જેમા સમુહ લગ્ન બહનો રાહત દરે સિલાઈ મશીન વિધાર્થી સન્માન સમારોહ, ધોરણ 10 અને 12 વિધાર્થીઓને માર્ગદર્શન અને પરીક્ષા કીટ વિતરણ કોમ્પિટિશન પરીક્ષા […]

Continue Reading

હાલારમાં ભાજપના ઉમેદવાર પૂનમબેનને કોળી સમાજનું જન સમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ૧૨- જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ ને ચોમેરથી પ્રચંડ આવકાર રહ્યો છે, ત્યારે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા કોળી સમાજ દ્વારા પણ મોટું જન સમર્થન પ્રાપ્ત થયું છે, અને પૂનમબેન માડમ ને સતત ત્રીજી ટર્મ માં જંગી સરસાઈ સાથે વિજયી બનાવવા માટેનો નિર્ધાર […]

Continue Reading