જામનગરમાં રાજકોટ રેન્જ આઇ.જી દ્વારા 160 તાલીમાર્થીઓનો પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દિક્ષાંત સમારોહ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રાજકોટ રેજ આઈજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે 160 તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં જામનગર જિલ્લાના ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રેન્જ આઈજી અશોક કુમાર યાવે ઉપસ્થિત રહી દીક્ષાંત […]

Continue Reading

દિકરીઓને ઘરમાં જ લાગણી અને હુંફ આપો કે જેથી તે ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરે :આર.પી.પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક,અમદાવાદ : અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ, હોંદ્દેદારો અને કાર્યકર્તાઓનું શનિવારે ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. વિશ્વઉમિયાધામ મંદિર પરિષરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાંથી સંસ્થાના દાતાઓ અને ટ્રસ્ટીઓ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ […]

Continue Reading

લાલપુર તાલુકાના અપીયા અને નવીનીપરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અપીયા અને નવીનીપર ગામમાં […]

Continue Reading

જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા હાલાર ટ્રાયથલોનની 5મી આવૃત્તિમાં 58 લોકો જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર સાયકલિંગ ક્લબ હાલાર પ્રદેશમાં ફિટનેસ, સામુદાયિક જોડાણ અને રમતગમતની શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવા માટે ગૌરવપૂર્વક પ્રતિબદ્ધ છે. અમારી કટિબદ્ધતા રૂપે 17 ડિસેમ્બરનાં જામનગર શહેરમાં હાલાર ટ્રાયથલોન ની 5મી આવૃત્તિનું આયોજન કરાયુ હતુ. જેમાં 58 ઉત્સાહી એથ્લેટ્સની ભાગીદારી રહી હતી. ટ્રાયથલોન, જેમાં સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ સેગમેન્ટનો સમાવેશ થાય છે, […]

Continue Reading

જેલમાં કેદીઓને આપતા માનદ વેતનમાં વધારો, જામનગર જેલમાં કેદીઓને મોં મીઠા કરાવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યની જેલોમાં રહેલ સજા પામેલ કેદીઓને જેલમાં માનસ સુધારણા પ્રવૃત્તિના ભાગરૂપે સજા પૂર્ણ કરી જેલમુક્ત થયાં બાદ તેઓ સમાજમાં પુનર્વસન પામી શકે, તેઓને જેલજીવન દરમ્યાન દૈનિક પ્રવૃત્તિ સાથે આર્થિક ઉપાર્જન પણ મળી રહે તેમજ તેઓના કૌશલ્યનો પણ વિકાસ થાય તેવા વિવિધ રચનાત્મક અને હકારાત્મક અભિગમ અન્વયે કેદીઓને તાલીમ સહ […]

Continue Reading

જામનગરના મનપાના પદાધિકારી ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકાર ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રિ- વાઇબ્રન્ટ સમિટ-2023 Livable cities of tomorrow વિષય અંતર્ગત આવનારા સમયમાં આપણું શહેર કેવું અને કઇ કઇ સુવિધાઓથી પરિપૂર્ણ હોવુ જોઇએ તેને લગત જુદા જુદા દેશો, મહાનગરપાલિકા, સંસ્થાઓ, વિભાગો […]

Continue Reading

સેવકધુણિયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામમાં વિકસિત ભારત […]

Continue Reading

જી.જી હોસ્પિટલ અને ડેન્ટલ કોલેજ દ્વારા વર્લ્ડ ડિસેબિલિટી દિવસ તેમજ નેશનલ પીડોડોન્ટીસ્ટ દિવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પીડિયાટ્રીક્સ અને પ્રીવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી વિભાગ તેમજ જી.જી. હોસ્પિટલના બાળ વિભાગના સહયોગથી 3 ડિસેમ્બર વર્લ્ડ ડિસેબિલિટી દિવસ તેમજ નેશનલ પીડોડોન્ટીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે ટુથબ્રશ બનાવવાની હરીફાઈ રાખવામાં આવી હતી અને વિજેતા વિદ્યાર્થીઓને એવોર્ડ અને મેડલ […]

Continue Reading

લાલપુર તાલુકાના પીપળી અને સેવકભટીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે ઠેર-ઠેર સંકલ્પ રથનું નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી અને સેવકભટીયા ગામમાં વિકસિત […]

Continue Reading

જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજી દ્વારા વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણીના ભાગરૂપે 10 દિવસ સુધી દેશભરની ડેન્ટલ કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ જેવીકે રંગોળી, ક્વિઝ, સ્કિટ, પોસ્ટર, ટી-શર્ટ પેઇન્ટિંગ, ફ્લેશ મોબ્સ, ડેન્ટલ ચેકઅપ અને સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં દેશભરની 148 થી વધારે ડેન્ટલ કોલેજોએ ભાગ લીધેલ હતો. આ […]

Continue Reading