રાજપૂત સમાજના અગ્રણીઓ અને ભાજપના ઉમેદવાર પુનમબેન માડમની મોડી રાત્રે ફાર્મ હાઉસમાં બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ધ્રોલ : જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર અને સાંસદે ક્ષત્રિય આગેવાનો સાથે મોડી રાત્રે ફાર્મ હાઉસમાં બેઠક યોજી હતી. જામનગર જિલ્લામાં રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ના વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજ આગ બબુલો છે ત્યારે આ આગની ચિનગારીના છાંટા જામનગર પણ ઉડી રહ્યા છે. ત્યારે ધ્રોલના […]

Continue Reading

જામનગર જિલ્લાના ખેડૂતો માટે બિયારણની ખરીદી અંગે કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : જામનગર જિલ્લાના તમામ ખેડૂતો માટે આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે કાળજી રાખવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો […]

Continue Reading

જામનગરમાં સાંસદ પૂનમબેન માડમને સમગ્ર મતક્ષેત્રમાં આવકાર સાથે પ્રચંડ જનસમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના બેરાજા ગામ ખાતે ૧૨ લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમની સભા નું આયોજન કરવામાં આવી હતી. જેમાં સાંસદ તથા ૧૨ લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે બેરાજા ગામ ખાતે ચાર બારા જિલ્લા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. આ તબ્બકે પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ […]

Continue Reading

જામનગરમાં લોહાણા અગ્રણીઓનું પરિમલભાઈ નથવાણી ની ઉપસ્થિતિમાં સંમેલન મળ્યું, લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા આહવાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલાર પંથકથી જાણીતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના રઘુવંશી સમાજની સંસ્થાઓના હોદ્દેદારો અને જ્ઞાતિ અગ્રણીઓના જામનગરમાં મંગળવારે મળેલા વિશાળ સ્નેહ મિલનમાં ઉમટી પડેલા લોહાણા જ્ઞાતિજનોને ઉદ્દબોધન કરતાં સમારંભના અધ્યક્ષ રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલભાઈ નથવાણીએ આગામી તા.૭ ના રોજ લોકસભા ચૂંટણીના લોકશાહી પર્વના દિવસે વધુમાં વધુ મતદાન […]

Continue Reading

ધ્રોલ તાલુકામાં ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમને વિજય બનાવવા દ્રઢ નિર્ધાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જીલ્લામાં લોકસભાની ચુંટણીના પ્રચાર દરમ્યાન ધ્રોલ તાલુકાના લતિપુર અને હમાપર ગામે ભાજપના ઉમેદવાર પુનમબેન માડમની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા ખારવા જીલ્લા પંચાયત હેઠળ આવતા ૨૩ ગામોના આગેવાનો વિવિધ સમાજના નાગરીકો દ્વારા ભાજપના ઉમેદવાર પુનમબેન માડમનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરીને ભાજપ તરફી મતદાર કરવાની […]

Continue Reading

ભારતીય કોસ્ટગાર્ડે વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી, બે શખ્સોને દબોચી લીધા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, પોરબંદર : ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદર દરિયાઈ વિસ્તારમાંથી ATS સાથે સંયુક્ત ઓપરેશન દરમિયાન વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે અને બે શખ્સોને દબોચી લીધા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 28મી એપ્રિલે બપોરે દરિયામાં વધુ એક મોટી એન્ટી-નાર્કો ટ્રાફિકિંગ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સતત બે દિવસ સુધી ચાલેલા […]

Continue Reading

જામનગરમાં ATSએ બેડીના શખ્સને પાકિસ્તાની જાસૂસી કરવામાં નામ ખુલતા દબોચી રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના બેડી માંથી પાકિસ્તાની જાસૂસીની શંકાને લઈને એક શખ્સને ATS ની ટીમે દબોચી વિધિવત્ ધરપકડ કરી છે. બેડીના મોહમદ સક્લીન થૈઇમ નામના શખ્સને ATS એ દબોચ્યો છે. મોહમદના નામનું મોબાઈલ સિમ પાકિસ્તાનમાં એક્ટિવ થયું હતું. જેની તપાસમાં બહાર આવ્યા પ્રમાણે વોટ્સએપ સંદેશાઓમાં ઉપયોગમાં લેવાયાના પુરાવા પણ મળ્યા છે. મોહમદે […]

Continue Reading

મહેર સમાજ અને સતવારા સમાજે પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ૧૨ લોક્સભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમની મહેર સમાજ તથા સતવારા સમાજ સાથે બેઠક યોજાઇ હતી. મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા પૂનમબેન માડમનું આ તકે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ૧૨ લોક્સભામાં ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ સતત તેમના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહે છે, આ તબ્બકે […]

Continue Reading

જામનગરની બહેનોએ દુબઈમાં કરાટે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારતનો ઝંડો ફરકાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરની સગી બે બહેનો જીલ મકવાણા અને જીનલ મકવાણા એ દુબઈમાં કરાટે ની સ્પર્ધામાં ઉત્પૃષ્ઠ દેખાવ કરી ભારત નો ઝંડો ફરકાવ્યો છે. તારીખ 24 એપ્રિલ 2024 ના દુબઈ ખાતે બુડો કાન કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. જેમાં 20 થી પણ વધારે દેશો એ ભાગ લીધો હતો. આ […]

Continue Reading

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભિક વર્ગ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે દેશ ભરમાં અનેક યુવાઓ સંઘમાં જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાનારા સ્વયંસેવકો ના પ્રશિક્ષણ માટે અલગ અલગ પ્રકાર ના ક્રમશ: વર્ગો નું આયોજન થતું હોય છે. આ જ પ્રકારનો એક વર્ગ એટલે પ્રારંભિક વર્ગ છે […]

Continue Reading