જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં ઐતિહાસિક બાઈક રેલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક જામનગર : ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની આગેવાનીમાં ૯૦૦ થી વધુ બાઇક સવાર કાર્યકરો જોડાયા : બાઈક રેલીના સમગ્ર રૂટ પર સાંસદ પૂનમબેન માડમને પ્રચંડ જન સમર્થન સાથે આવકાર: કુમકુમ તિલક- પુષ્પવર્ષા અને ફૂલહારથી ભવ્ય સ્વાગત : ચૂંટણી આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે અનુશાસન […]

Continue Reading

જામનગરના સાંસદ પૂનમબેન માડમને ગોકુલ નગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનું સમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર -૧૨ લોકસભા ની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનમબેન માડમને ગોકુલ નગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે એક કર્તવ્યનિષ્ઠ સંસદ સભ્ય ગણાવ્યા છે, અને અગાઉના ૧૦ વર્ષ ના કાર્યકાળ દરમિયાન જનતા ની સાથે અને જનતાની વચ્ચે ઊભા રહીને તેઓના પ્રશ્નોને વાચા આપીને છેક દિલ્હી સુધી અવાજ પહોંચાડી તેનું નિરાકરણ […]

Continue Reading

જામનગરમાં શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આયોજિત અનોખા કાર્યક્રમમાં રાષ્ટ્ર નિર્માણ માટે આ નિવેદન આવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં વી ધ પીપલ અને જલસા ગ્રુપનો અનોખો મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. હિન્દી કવિ શૈલેષ લોઢા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, આર.જે આકાશ સહિતના કલાકારોએ પોતાની આગવી શૈલીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું  હતું. ખાસ આ તકે રાજ્યસભાના સંસદ અનપ રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી, ધનરાજભાઈ નથવાણી સહિતના મહાનુભાવોની વિશેષ […]

Continue Reading

ભાજપની 79 વિધાનસભા વિસ્તારમાં બાઈક રેલીમાં કેસરિયો માહોલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય જનતા પાર્ટી ૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભાની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. એમ્યુઝમેન્ટ પાર્કથી શરુ થયેલ આ રેલી સત્યમ કોલોની – કૃષ્ણનગર રોડ – પીપળાવાળા ચોક – શાંતિનગર,૪ – જનતા ફાટક – હર્ષદ માતાના મંદિર – જૂનો હૂડકો – આઈ લાઈન – એફ લાઈન – રઘુવીર ચોક – આર્ય […]

Continue Reading

જામનગરમાં સતવારા સમાજના યુવા જન સંવાદ કાર્યક્રમમાં ભાજપ તરફી પવન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના કનસુમરાના પાટીયા પાસે સતવારા સમાજ યુવા જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કનસુમરા ના પાટીયા પાસે મયુર એવન્યુમાં યુવાનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સતવારા સમાજના યુવા જન સંવાદ કાર્યક્રમમાં જામનગર જિલ્લા સતવારા સમાજના પ્રમુખ જમન રાઠોડ, જામનગર જિલ્લા યુવા મોરચાના મહામંત્રી આશિષ પરમાર, જામનગર જિલ્લા […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા, ૧૨ લોકસભાના સાંસદ અને ઉમેદવાર પૂનમબેન માડમને પ્રચંડ લીડથી જીતાડવા આહ્વાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જામનગર ખાતે ભવ્ય સભા યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જામનગર આગમન સાથે જ જામનગરના રાજવી શ્રી શત્રુશલ્યસિંહજી (જામસાહેબ) સાથે આત્મીય મુલાકાત કરી. ટ્વિટરના માધ્યમ થી આ મુલાકાતની માહિતી સાર્વજનિક કરેલ. આ તબ્બકે માનનીય જામસાહેબે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પાઘડી પહેરાવેલ. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સભામાં વડાપ્રધાન […]

Continue Reading

સૈનિક સ્કૂલ બાલાચડીનો પદગ્રહણ સમારોહ સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બલચડીમાં આવેલ સૈનિક સ્કૂલના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં શૈક્ષણિક સત્ર 2024-25 માટે સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરનો પદગ્રહણ સમારોહ શાળાના ઓડિટોરિયમમાં લશ્કરી પરંપરાઓની તર્જ પર ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી કર્નલ પ્રમોદ આર અંબાસણા, એસએમ (શૌર્ય) મુખ્ય મહેમાન હતા. તેમના આગમન […]

Continue Reading

જામનગરમાં વડાપ્રધાન મોદી જામસાહેબને મળ્યા, મળ્યા બાદ સભામાં આ નિવેદન આપ્યું…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે પહોંચ્યા ત્યારે તેઓ એરપોર્ટ ખાતેથી સીધા જ પાયલોટ બંગલા ખાતે પહોંચ્યા હતા. અને મહારાજા જામસાહેબ શત્રુશલ્યજીને મળ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીને જામનગરના રાજવી દ્વારા હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં અનેક વખત આવ્યા ત્યારે મોટાભાગે તેઓ […]

Continue Reading

જામનગરમાં મળેલ રઘુવંશી સમાજના સંમેલનમાં ભાજપને ટેકો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને વિવિધ સમાજ દ્વારા મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને રઘુવંશી સમાજનો ટેકો જાહેર કર્યો છે. અને રઘુવંશી સમાજને લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન કરવા સાંસદ પરિમલભાઈ નથવાણીની અપીલ કરી છે તો સાથે જીતુભાઈ લાલે […]

Continue Reading

જામનગરમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા ATSના દરિયાઈ વિસ્તારમાં ધામા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને લઈને આવી રહ્યા છે ત્યારે જ ATS ના ધામા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ પોરબંદર દરિયાઈ વિસ્તારમાંથી બે વખત ડ્રગનો જથ્થો ઝડપાયા બાદ બેડી બંદર ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા નું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. પોરબંદર દરિયાઈ સીમા માં તાજેતરમાં જ એટીએસ […]

Continue Reading