અખાત્રીજે જામનગર જિલ્લાના આ ગામના વડીલોએ વર્તારો આપ્યો, ચિંતા વધારી દીધી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આજના આધુનિક યુગમાં આજે પણ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે વડીલો દ્વારા ખેતરોમાં પરોઢિયે અખાત્રીજના અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાની દિશા જોઈ વરસના વર્તારા ની પરંપરા યથાવત જોવા મળી રહી છે. આજે અખાત્રીજ છે ત્યારે વડીલો આજે પણ વિજ્ઞાનના યુગમાં જુદી જુદી રીતે આવનારું વર્ષ કેવું રહેશે તેનો […]

Continue Reading

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આંગણવાડીના 251 કુપોષિત બાળકોને સતત ચોથી વખત પોષણ ની કીટ અપાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ભારતીય જનતા પાર્ટીના કુપોષિત બાળકોને દત્તક લેવાના સૂત્રને સાર્થક કરતા જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા પોતાના જન્મદિવસ થી એક વર્ષ માટે જામનગર મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીના કુપોષિત ૨૫૧ બાળકોને દત્તક લેવાની અને સતત આખું વર્ષ  તેમની પોષણની ચિંતા કરવાની જવાબદારી સહર્ષ સ્વીકારવામાં આવી હતી, જેના અનુસંધાને ગઈકાલે […]

Continue Reading

જામનગર જિલ્લા પંચાયતમાં અતિ કુપોષિત બાળકોના લાભાર્થે ‘પોષણ કીટ’ અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2023-24 અંતર્ગત બાળકોના પોષણમાં મહત્તમ સુધારો કરવાના હેતુથી અતિ કુપોષિત બાળકોના લાભાર્થે ‘પોષણ કીટ વિતરણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના હસ્તે રૂ. 2 લાખની જોગવાઈ મુજબ ફાળવેલી ગ્રાન્ટમાંથી જામનગર જિલ્લાના કુલ 363 અતિ કુપોષિત બાળકોને પોષણ કીટ […]

Continue Reading

8 વર્ષથી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર લંપટ આચાર્ય મનીષ બુચ વડોદરાથી ઝડ્યા બાદ 6 દિવસના રિમાન્ડ પર, અગાઉ આ નોંધાઈ છે ફરિયાદ જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના બહુ ચકચારી સત્ય સાઈ સ્કૂલના જે તે સમયના પ્રિન્સિપાલ મનીષ બુચ દ્વારા 15 વર્ષની સગીરા વિદ્યાર્થીની પર તેની શાળા ના આચાર્યની ચેમ્બર અને અવારનવાર આઠ વર્ષ દરમિયાન દુષ્કર્મ ગુજારવા અંગે દાખલ થયેલી ફરિયાદને લઈને જામનગર પોલીસ દ્વારા આચાર્ય મનીષ બુચનો કબજો વડોદરા થી મેળવી જામનગરના સ્પેશિયલ પોક્સકો કોર્ટમાં […]

Continue Reading

જામનગર નજીક ખીલોસ ગામે પદ્મશ્રી હેમંત ચૌહાણની ભવ્ય સંતવાણી, મહાનુભાવોએ કર્યું બહુમાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ખિલોશ મુકામે ભીમ સાહેબ ની પુણ્યતિથી નિમિતે પાટ પ્રસાદ, ધજા આરોહરન,મહા આરતી અને સંતવાણી પદ્મ શ્રી હેમંતભાઈ ચોહાણ દ્વાર ભવ્ય સંતવાણી નું આયોજન અને રાજુભાઇ યાદવ (શહેર ભાજપ ઉપાધ્યક્ષ) પરિવાર દ્વારા સ્વ લક્ષ્મીબેન દેવશીભાઇ યાદવ તથા યાદવ પરીવાર દ્વાર મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખીલોસ ઉપરાંત […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તથા જી.જી.હોસ્પિટલના સયુંકત ઉપક્રમે વર્લ્ડ હિમોફોલોયા ડે ની ઉજવણી કરાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ખાતે આગામી 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જામનગર મહનગરપાલિકા, જિલ્લા પંચાયત જામનગર તથા ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગરના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હિમોફોલિયા ડે સહિતના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ વર્લ્ડ હિમોફોલીયા ડે – આરોગ્ય દિવસ’ ની […]

Continue Reading

જી. જી. હોસ્પિટલમાં નવજાત બાળકોના લાભાર્થે મીલેટ્સ પોષણ કીટ અને બાબાસૂટનું વિતરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર રાજ્યમાં ‘પોષણ પખવાડિયા અભિયાન- 2023’ ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસના લક્ષ્યાંક સતત પ્રયત્નો કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત, જામનગરની જી. જી. હોસ્પિટલમાં 200 જેટલા નવજાત શિશુઓને બાબાસુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધાત્રી માતાઓને મિલેટ્સ તથા પોષણ અભિયાનના પ્રિન્ટેડ […]

Continue Reading

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના મહિલાએ દત્તક લીધું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. કલેકટર કચેરી ખાતે કલેકટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં બાળકને તેના દત્તક માતાને સોંપવામાં આવ્યું હતું. તેમજ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી […]

Continue Reading

જામનગરમાં 42 ચિકન મટનના નિયમો વગર ચાલતા એકમો મહાનગરપાલીકાએ સીલ કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર ફૂડ લાઇસન્સ વગરની ચિકન મટનની ધમધમતી દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને 42 ચિકન મટનની નિયમો વગર મન ફાવે તેમ ચલાવતા એકમો પર ધોષ બોલાવી સિલીંગ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર મનપાના કમિશનર વિજય […]

Continue Reading

જામનગર મહાનગપાલિકાના કમિશ્નરે 2023-24નું રૂપિયા 1079 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, વધારા સાથે 53 કરોડના કરો સૂચવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ નું રૂપિયા ૧૦૭૯ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે મ્યુનિ. કમિશનર દ્વારા સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. ગત્ વર્ષ કરતા બજેટના કદમાં રર૬ કરોડનો વધારો દર્શાવાયો છે. પાણી વેરા, મિલકત વેરા, કન્ઝર્વન્સી એન્ડ સુએરજ ટેક્સ (પ૦ ચો.મી.થી વધુ) માં વધારો સૂચવાયો છે. ઉપરાંત ત્રણ નવા […]

Continue Reading