જામનગરમાં ઝડપાયેલી કરોડોની ડુપ્લીકેટ નોટ આવી છે, નજીકથી જુઓ…સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સુરતના કામરેજ ખાતેથી 25.80 કરોડની જાલી નોટ પકડાયા બાદ સુરત પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની જાલી નોટનો જથ્થો મળી આવ્યો છે. જોકે આસામી હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો પોતે ફિલ્મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના […]

Continue Reading

આઈ.સી.ડી.એસ. જામનગર દ્વારા જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો, બાળકોમાં રહેલ નૈસર્ગિક ક્ષમતા બહાર લાવવાનો પ્રયાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોનો સર્વાંગી તથા સમતોલ વિકાસ થાય તેમજ વાલીને તે અંગે માહિતગાર કરી બાળકના સર્વાંગી વિકાસની જાણકારી આપી બાળ ઉછેરમાં મદદરૂપ થવાના હેતુસર આઈ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જાતે […]

Continue Reading

જામનગરમાં ખાણ ખનીજ ખાતા અને પોલીસની મીઠી નઝર કે શું…?, ફોરેસ્ટ વિભાગે ખનીજચોરી ઝડપી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલા હરીપર મેવાસા ગામે ફોરેસ્ટ ની જગ્યામાં ગેરકાયદસર બેલા ની ખનીજ ચોરી થતી હતી જ્યાં ફોરેસ્ટ વિભાગની ટાસ્ક ફોર્સે ત્રાટકી રેઇડ પાડી ત્રણ મજૂરો ઝડપી પાડયા છે. જો કે, સંચાલક અલ્તાફ અને હુશેન ફકીર નશી છૂટયા હતા. પરંતુ આ સમગ્ર કામગીરી ફોરેસ્ટ વિભાગે કરી છે […]

Continue Reading

પિન્ક ફાઉન્ડેશન દ્વારા નવરાત્રીને આવકારવા “શકિત મહોત્સવ”, સાંસદ સહિત ખેલૈયાઓ ઝૂમ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના સત્યમ કોલોની અંડર બ્રિજ નજીક આવેલા ભાનુ પાર્ટી પ્લોટ ખાતે પિન્ક ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય નવરાત્રી – વેલકમ નવરાત્રી “શક્તિ મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 ઉપર ખેલૈયા એ ભાગ લીધો અને પિન્ક ફૉઉન્ડેશન ના સભ્યો એ કાર્યક્રમ માં આનંદ માંણ્યો હતો. મેગા પ્રિંસેસ ને […]

Continue Reading

જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રીનું ભવ્ય આયોજન, પત્રકાર પરિષદમાં આયોજનની આછેરી ઝલક અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં લોટેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રી મહોત્સવના આયોજન પૂર્વે આયોજકો દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જામનગરમાં અનેકવિધ સામાજિક સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહેલ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ ગરબાના વારસાનું જતન કરીને પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ સરગમ નવરાત્રી મહોત્સવનું જાજરમાન અને ભવ્ય […]

Continue Reading

જામનગર નજીક હાઇવે પર વિંજલપરના સરપંચના પુત્રે કારમાં લમણે ગોળી જીકી રહસ્યમય રીતે કર્યો આપઘાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ખીજડીયા બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે યુવાને કારમાં બેસી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો પોલીસ કાફલો અને એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. અને તપાસ હાથ ધરી […]

Continue Reading

જામનગરમાં સ્થાનિક કક્ષાએ જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા નવતર પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની સમરસ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે હોસ્ટેલમાં રહેતા અને આયુર્વેદનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ સમરસ હોસ્ટેલના રૂમમાં જ ચિકિત્સાલયની શરૂઆત કરી એક ઉત્કૃષ્ટ પહેલ કરી છે. આ અંગે સમરસ હોસ્ટેલમાં રહેતા સુરતના દીક્ષિત ગાંગાણી તથા ભાવનગરના અજય ઘોઘારી જણાવે […]

Continue Reading

જામનગર ITI ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે હેતુથી માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે હેતુથી જામનગર આઈ.ટી.આઈ. ખાતે માર્ગદર્શક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્વાવલંબી ભારત અભિયાનનાં સહયોગથી “આત્મનિર્ભર ભારત” ને સાર્થક કરવા માટે NGO ના તપન લાડાણી અને ભાવેશ ઠુમ્મર દ્વારા તાલીમાર્થીઓને વ્યવસાય કરવા માટે પ્રેરણાદાયી પ્રવચન આપેલ હતું. ભારત દેશ કેવી […]

Continue Reading

જામનગર અને કાલાવડ તાલુકાને રૂ.8 કરોડના વિકાસકાર્યોની ભેંટ, વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ અંતર્ગત કૃષિમંત્રી રાઘવજી પટેલે ઈ- લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકાર દ્વારા તા.12 અને તા.13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું દરેક જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.12 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાલાવડ નગરપાલિકા હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રીના હસ્તે જામનગર અને […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસરફેસ અને સ્લેબ ડ્રેઈનના કામોનું ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના નાની બાણુગર થી સ્ટેટ હાઇવે અને મોટી બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસફેસિંગ અને સ્લેબ ડ્રેઈનના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સરકારદ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ૫૪.૯૭ લાખના ખર્ચે નાની બાણુગર થી સ્ટેટ હાઇવે સુધીના રોડના રિસરફેસનું […]

Continue Reading