જામનગરમાં ભુતપુર્વ વિદ્યાથી રી–યુનીયન ગ્રુપે ભુતપુર્વ શિક્ષકોનું સન્માન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં 3 જુલાઈ, 2022ના રવિવારે સવારે મ્યુનીસીપલ સ્કૂલ તેમજ ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલના ભુતપુર્વ વિદ્યાથી રી – યુનીયન ગ્રુપ દ્વારા પોતાના ભુતપુર્વ શિક્ષકોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આગ્રહને માન આપીને પધારેલ શિક્ષકો કટારમલ, વિઠ્ઠલાણી‚ ભીખુભા ઝાલા, વેજલાણી, વિનોદીનીબેન , કનકબેન , ખુબ જ ભાવવિભોર […]

Continue Reading

જામનગર 108ની ટીમે ઘાયલ દર્દીની રોકડ પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ૧૦૮ ના કર્મનિષ્ઠ જવાનો તેમની સેવાના ભાગરૂપે અકસ્માતમાં ઘાયલ થયેલ દર્દીઓને ઇમર્જન્સીમાં પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજનીષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને સાથે-સાથે દર્દી પાસે રહેલ રોકડ તેમજ મુદ્દામાલ તેઓના પરિવારજનોને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યાં છે. હાલમાં આવો જ એક કીસ્સો જામનગર […]

Continue Reading