ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રવાસેથી પરત ફરી સીધા જ સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સંવેદનશીલતા સામે આવી છે. રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ ગાંધીનગર ના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.જ્યાં 6 જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતી નો […]

Continue Reading

સુપોષણ યોજનાના સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તરીકે વિરપુરના ગોરધનભાઈ ધામેલીયાની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વિરપુર : (ભાગ્યેશ ડોબરીયા) સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામધામના ખેડૂત સહકારી મંડળીના પ્રમુખ અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે સુપોષણ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરી છે. પ્રજાવત્સલ અને હરહંમેશ નાના-મોટા સૌ લોકોની સાથે રહીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત ગોરધનભાઈ ધામેલીયાને સરકારના આ સૂપોષણ […]

Continue Reading

કાલાવડ ના નાના વડાળામાં સ્કૂલ બસ નદીમાં ખાબકી, 9 બાળકોને બચાવવા રેસ્ક્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ પંથકના નાના વડાળા ગામે સ્કૂલ બસ નદીમાં ખાબકી છે. કાલાવડ પંથકમાં ભારે વરસાદને પગલે નદીમાં એક તરફ ધોડાપુર આવ્યા છે ત્યારે જ નાના વડાળા ગામની ખાનગી સ્કૂલની બસ નવ જેટલા બાળકો અને ત્રણથી ચાર શિક્ષકોને લઈને જતી હતી ત્યારે જ વરસાદી પાણીમાં વહીને નદીમાં પહોંચી હતી. […]

Continue Reading