ખોડલ જયંતિએ ખોડલધામ જામનગર દ્વારા કૃષિમંત્રી,ધારાસભ્ય સહિતના મહાનુભાવોનું સન્માન કરાયુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ખોડીયાર જયંતિ નિમિત્તે જામનગરમાં ખોડલધામ દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જામનગરમાં ચૂંટાયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ ખોડલધામ કાર્યાલય પાછળ ના ખુલ્લા પ્લોટ યોજાયેલા સન્માન સમારોહમાં ખોડીયાર માતાજીની જન્મજયંતિ એ કૃષિ મંત્રી ઉપરાંત ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ માતાજીની આરતી […]

Continue Reading

જામનગરમાં ખોડલ માતાજીના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નરેશ પટેલની 192મી રકતત્તુલા કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ખોડલ ગ્રીન્સમાં શ્રી ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવસનું આયોજન કરાયું હતું. જેમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલનું રક્તતુલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનું 192થી વધુમી વખત રક્તતુલા […]

Continue Reading

જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ABVP નો વિરોધ, પરીક્ષાર્થીઓના હિતને ધ્યાનમાં લેવા 5 માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થયા બાદ જામનગરના સાત રસ્તા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રવિવારે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવું એ લાખો યુવાનોની આશા પર […]

Continue Reading

ચંદ્ર પરના મહત્વના રિસર્ચ બાદ જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢા ન્યુયોર્કમાં નવું સંશોધન કરશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના પી.એચ.ડી. કરેલા ડો. હેનલ (ભટ્ટ) મોઢા આગામી ચંદ્ર ઉપરના થવા જઈ રહેલા રિસર્ચમાં જોડાશે. ન્યુયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા વિશ્વના રિસર્ચ કરી રહેલા ટોચના પી.એચ.ડી. કરેલા લોકોને સિલેક્ટ કરવામાં આવતા હોય છે. તેમાં જામનગરના ડો.હેનલ મોઢા હાલ પસંદગી પામ્યા છે. આ પ્રકારના રિસર્ચ માટે ભારતમાંથી અત્યાર સુધીમાં જૂજ […]

Continue Reading

જામનગરના સિનેમા ઘરોમાં બજરંગ દળે પઠાણ ફિલ્મ ન લગાડવા આપી ચીમકી, શાહરૂખ દીપિકાનો થયો આવો વિરોધ જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર દેશમાં હિન્દુ ધર્મની આસ્થાને ફેસ પહોચાડે તે પ્રકારની પઠાણ ફિલ્મને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાના નારાઓ સાથે જામનગરની મેહુલ સિનેમેક્સ બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. સિનેમાની બહાર જ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હાઈ હાઈ ના નારાઓ […]

Continue Reading

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિજ્ઞાન- ગણિત પ્રદર્શનમાં 34 કૃતિમાં વિદ્યાર્થીઓએ બતાવી પ્રતિભા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા  સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા દેવરાજ દેપાળ શાળા ખાતે  વિજ્ઞાન ગણિત શહેર કક્ષા પ્રદર્શન યોજાયું હતું. મનપાના મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા  મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે GCERT   ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા […]

Continue Reading

બર્નિંગ કાર : જામનગરના દિગ્વિજય પ્લોટમાં ભળ ભળ કાર સળગી જુઓ..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ માં કાર ભળભળ સળગી ઉઠવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં સદભાગ્ય કોઈ જાનહાની થઈ નથી પરંતુ કારમાં આગ લાગવાની ઘટનાને લઈને ભારે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 8 રહેતા કૌશલભાઈ મારવાડીની મારુતિ કાર ચાલુ કરવા જતા […]

Continue Reading

વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં મતદાન જાગૃતિ માટે ટહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાંહજારો યુવાઓ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ દોડમાં ઉપસ્થિત રહી લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલસુરા નેવી દ્વારા શહેરના લાખોટા તળાવ ખાતે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં […]

Continue Reading

જામનગરમાં કોંગ્રેસી નણંદે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપમાં ઉભેલા ભોજાઈને શું માર્યો ટોણો…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહિલા કોંગ્રેસના પ્રદેશ મંત્રી નયનાબા જાડેજા કે, જે ભાજપમાં 78 વિધાનસભાની ચૂંટણી લડતા રીવાબાના નણંદ થાય તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપમાં ઉભેલા ભાભી સામે લોકોનું ધ્યાન દોર્યું છે. જામનગરમાં ભાજપ કોંગ્રેસ કરતા નણંદ- ભોજાઈની બરોબરની જામી છે. ચૂંટણીમાં એક તરફ પ્રચાર પ્રસાદનો જંગ જામ્યો […]

Continue Reading

જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં અસંતોષની આંધી કોને નડશે..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન જામનગરમાં પણ થવાનું છે હાલ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે. પરંતુ હજી કોઈ ચૂંટણી લક્ષી માહોલ જામતો નથી. કારણ કે, રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ અને અસંતોષની આધી અંદરો અંદર ઘુટાઇ રહી છે. જામનગરમાં આવેલી પાંચ વિધાનસભાની […]

Continue Reading