જામનગરમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે “કૃષિ દિવસ”ની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જા તા.૨૫ અપ્રિલના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે તાલુકા કક્ષાના “કૃષિ દિવસ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર તાલુકાના ગામોમાંથી પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન મળી રહે તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે […]

Continue Reading

જિલ્લા પંચાયત દ્વારા ‘પંચાયતી રાજ દિન’ ની ઉજવણી, જામનગર જિલ્લામાં પશુ રોગ નિદાન કેમ્પનું આયોજન કરી 1,227 પશુઓને નિઃશુલ્ક સારવાર અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ખાતે આગામી તા. 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગો દ્વારા ખાસ થીમ આધારિત વિવિધ વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ગત તા.24 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત જામનગર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ,741 વિદ્યાર્થીઓને પદવી અને 4 મહાનુભાવોને કરાયા સન્માનિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ૨૮મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખ ભાગ્ભવેત્” ની કામના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આયુર્વેદવિદ્યા માણસને જીવન પ્રદાન કરે છે, માનવજીવન માટે આનાથી ઊંચી કોઈ વિદ્યા નથી. વિદ્યાર્થીઓનો અભ્યાસ ભલે પૂર્ણ […]

Continue Reading

સારંગપુર થી આવેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગરમાં સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતેથી નમો સેના ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે નીકળેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રા નું વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા પરિવાર દ્વારા જામનગરમાં આવી પહોંચતા બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી હેમતસિંહ જાડેજા, પ્રચાર […]

Continue Reading

શગુન ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓને એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના એનાટોમી વિભાગના મ્યુઝીયમની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તા.૨૪/૦૪/૨૦૨૩ના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગ રૂપે શગુન ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ,જામનગરના ANM/GNM/BSC(N) કોર્ષના 178 જેટલા વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના એનાટોમી વિભાગના મ્યુઝીયમની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં વિભાગના વડા ડૉ.મિતલ પટેલ તથા તેમની ટીમે વિદ્યાર્થીઓની આ વિઝિટનું આયોજન કરી માર્ગદર્શન આપ્યું […]

Continue Reading

જામનગર શહેર પ્રાંત અધિકારી દર્શન શાહના અધ્યક્ષસ્થાને ‘શહેર તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીઅને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. 24 એપ્રિલ, 2003 ના રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યસ્તરે સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતાં ‘સ્વાગત […]

Continue Reading

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું કરાયું સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ નીકળતી શોભાયાત્રા આ વર્ષે પણ નીકળી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા ટીમના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પીલે, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિજયભાઈ […]

Continue Reading

જામનગરમાં કલેક્ટરે વિવિધ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરીની સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દરેક મતદાતા પોતાના નજીકના મતદાન કેન્દ્ર ખાતે પોતાનું નામ ઉમેરવું, સુધારવું, કમી કરવું સહિતની સુવિધાઓ મેળવી શકે છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં રવિવારના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે મતદારયાદી […]

Continue Reading

ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ગૌરવમયી ઉજવણીને આપાઈ રહેલો આખરી ઓપ, અધિકારીઓએ સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તારીખ પહેલી મે ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. જે સમગ્ર કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર તથા સંલગ્ન વિભાગો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તેમજ કાર્યક્રમ […]

Continue Reading

જામનગરમાં ડઝન બાઈક ચોરી કરતા ચાર ઝડપાયા, બે’ તો રક્ષક જ નિકળ્યા…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં 12 જેટલા બાઈક ચોરીમાં સીટી એ. ડિવિઝન પોલીસે હોમગાર્ડ અને જી.આર.ડી જવાન સહિત 4ની ધરપકડ કરી છે. જામનગરના વસંત વાટીકા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં બાર ચોરાઉ બાઈક રાખી તેને વેચવાની તજવીજ કરતા ચાર શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા છે. આ શખ્સોએ છેલ્લા 6 મહિનામાં બાઈક ઉઠાવ્યાની કબૂલાત આપી છે. […]

Continue Reading