જામનગર જિલ્લાના ખેડૂતો માટે બિયારણની ખરીદી અંગે કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : જામનગર જિલ્લાના તમામ ખેડૂતો માટે આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે કાળજી રાખવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો […]
Continue Reading